આંતર કોલેજ જુડો ભાઈઓ સ્પર્ધા વર્ષ ૨૦૨૪-૨૫

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ જુડો સ્પર્ધા શ્રી મહિલા કોલેજ ખામટા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું .
 
1. પ્રથમ નંબર પર ધાનાણી કોલેજ અમરેલી

 2. જે જે કુંડલીયા આર્ટસ કોલેજ તેમજ 
2.દ્વિતીય નંબર પર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર                                  

3.તૃતીય નંબર પર સી ઝેડ એમ ગોસરાણી કોલેજ જામનગર આવેલા છે.

 સ્પર્ધા દરમિયાન મહેમાનોમાં અતિથિ તરીકે જી.ટી.યુ. ના સ્પોર્ટ્સ  ડાયરેક્ટર  ડો. આકાશ ગોહેલ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા ડો એચ. આર.ભાલીયા તેમજ  ડો.બજરંગ  ગોંડલીયા, ડો.ભાવેશભાઈ રાબા તેમજ રોમલભાઈ ઝાલાવાડીયા ઉપરોક્ત મહેમાનોએ ખેલાડીઓને ટ્રોફી તેમજ મેડલ થી સન્માનિત કર્યા હતા  સ્પર્ધાને સફળ બનાવવા માટે ખામટા કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો હાજર રહી.સ્પર્ધાને ખૂબ જ સુંદર  અને ખેલાડીઓને સારી વ્યવસ્થા આપવા માટે જહેમત ઉઠાવી હતી.   કાર્યક્રમનું સંચાલન ખામટા કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી ક્રિષ્નાભાઈ જોશી એ કર્યું હતું


Published by: Physical Education Section

16-08-2024